ગુજરાતમાં આ વડોદરાની 17 મહિલાઓએ કર્યું દેશનું નામ રોશન, કરી હતી ખૂબ મહેનત

4
112

 

આપણા દેશે પણ એક નવું પગલું ભર્યું છે. અને બધાને પ્લેટફોર્મ આપ્યુ છે. દેશમાં છુપાયેલી શક્તિને ઉજાગર કરવા માટે જાણીતી ઇન્ડિયા ગોટ ટેલેન્ટ સ્પર્ધામાં વડોદરાની 17 ગૃહિણીઓ પસંદગી પામી. પ્રથમ રાઉન્ડ પાર કરી જ્વલંત સફળતા તરફ આગેકૂચ કરી છે. આ ગૃહણીઓએ સ્વરાંજલી ગ્રુપના નેજા હેઠળ ભાગ લીધો હતો.

આ તમામ પ્રતિદિન 4 કલાકનો કરે રિયાઝ કરે છે. અભિનેત્રી મલાઈકા અરોરા દ્વારા આ ગ્રૂપને સિંગિંગ દિવાઝનું બિરુદ અપાયું હતુ. વડોદરાની મહિલા ઓમાં મીનાક્ષી મનહાસ, વિજયા લક્ષ્મી ગર્ગ સહિત અન્યનો સમાવેશ થાય છે.

મહિલાઓએ સૌ પ્રથમવાર સ્ટેજ પરફોર્મન્સ આપીને નિર્ણાયકોનું દિલ જીતી લીધું. મહિલાઓ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવાથી આંતરિક શક્તિઓને સાચું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે. અને આગામી દિવસો અમે આનાથી પણ વધારે પ્રભાવી પ્રદર્શન કરીને વડોદરા અને દેશનું નામ રોશન કરવા માંગીએ છે. અને ફરીવાર નારી કોઈથી કમ નથી એ સાબિત કરી બતાવ્યું.

4 COMMENTS

  1. Nice post. I used to be checking continuously this weblog and I am impressed! Extremely useful information specially the ultimate phase 🙂 I deal with such info much. I used to be looking for this certain information for a very lengthy time. Thank you and best of luck.

  2. I will immediately snatch your rss feed as I can’t in finding your e-mail subscription hyperlink or newsletter service. Do you have any? Please let me realize in order that I could subscribe. Thanks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here