બાબરા શ્રી તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી સુરત તેમના સેવક ને ત્થા કાર્યક્રમ અંતરગત પધાર્યા હતા ત્યારે મહંત શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ એ સુરત ના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ ખાતે પધાર્યા હતા જ્યા સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ નું મંદિર નવનિર્માણ થઇ રહ્યું હોય અને આગામી ઓકટોબર માં પ્રતિષ્ઠા મહોત્સવ હોમ તેને લઇ પૂ.ઘનશ્યામ દાસજી મહારાજ રૂસ્તમ બાગ શ્રી સ્વામીનારાયણ મંદિર ની મુલાકાત લીધી હતી ત્યારે રૂસ્તમ બાગ સ્વામિનારાણ મંદિર સુરત ના અને એક મહાન કથાકાર સતશ્રી સ્વામી એ બાપુ ને આવકારી શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું અને નવનિર્માણ થઈ રહેલ મંદિર ની રૂપ રેખા આપી હતી અત્રે ઉલ્લેખનીય છેકે બાબરા શ્રી તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ એક મહાન તપસ્વી સંત છે જ્યારે સુરત રૂસ્તમ બાગ ના શ્રી સ્વામીનારાયણ મંદિર ના સત શ્રી સ્વામી એક મહાન કથાકાર અને સમાજ સુધારક છે અત્રે ઉલ્લેખનીય છેકે સત શ્રી સ્વામી ના શ્રી મુખે કથા સાંભળવી એપણ એક જીવન ના સૌભગ્યની વાત છે

આ બને મહાપુરુષ નું મિલન એક અલગજ નજારો જોવા મળ્યો હતો

હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here