ઉનાતાલુકા ના પડાપાદર ગામમા આઇ શ્રી ચામુંડા માતાજી ની પ્રગટ મુરતી છે જે આજથી 5000 હજાર વષ્ર પહેલા પાંડવો દ્વવારા કરવામા આવેલી છે અને માતારાની ના દ્રશઁને મુંબઇ રાજકોટ માણાવદર તથા દુર દુર થી લોકો માના દ્રશને આવે છે અને માતાના મંદીર ને નદીને સામે કાઠે એક 35 કિમી લાંબી સુરંગ આવેલી છે એ પાંડવો દ્વવારા બનાવવા મા આવેલી છે અને 35 કિમી લાંબી છે જે નાંદીવેલા ડુંગરે ગુફા નીકલે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here