રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બલરામ મીણા સાહેબએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સૂચના આપેલ જે સુચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના I/c પો ઇન્સ.શ્રી જે.એમ.ચાવડા સાહેબ ના માર્ગદર્શન મુજબ પો.હેડ.કોન્સ.રવિભાઈ બારડ,પો.કોન્સ.મનોજભાઈ બાયલ,જયેન્દ્રસિંહ વાઘેલાએ મળેલ બાતમી આધારે તા.૧૦/૧૦/૨૦૧૮ રોજ ગોંડલ ભગવતપરા ઘોઘાવદર ચોક પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા :- (૧)સુરેશભાઈ મંગુભાઈ ગોહેલ કોળી રહે.ઘોઘાવદર ચોક ગોંડલ (૨)અલ્પેશ ઉર્ફે મુન્નો બીરજુભાઈ બગથરીયા વાણંદ રહે.જેલચોક તક્ષશીલા સોસાયટી શેરી નં,.૧ ગોંડલ (૩)અજય જેન્તીભાઈ સોલંકી દેવીપુજક રહે.સરકારી દવાખાના સામે ગોંડલ (૪)અસ્લમભાઈ અબુભાઈ કટારીયા ખાટકી ઉવ.૨૦ રહે.ભગવતપરા શેરી નં.૨૯ ગોંડલ (૫) ઈકબાલ જુમ્માભાઈ ખીરાણી જાતે મતવા ઉવ.૪૬ ધંધો મજુરી રહે.મતવા ઢોરે પાંજરાપોળ ગોંડલ વાળાઓને
*મૂદામાલ રોકડા રૂપીયા ૨૬,૫૦૦/- તથા ઘોડીપાસા નંગ-૨ કિ.રૂ.૦૦/- સાથે..* પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટેેેે.મા ગુન્હો રજી. કરાવી કાયદેેસર ની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here