રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી એલ.સી.બી I/C પી.આઈ શ્રી જે.એમ.ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી ના HC અનીલભાઈ ગુજરાતી , રમેશભાઈ બોદર , રવિભાઈ બારડ PC મનોજભાઈ બાયલ , દિવ્યેશભાઈ સુવા ને હકિકત મળેલ કે પાટણવાવ ના મોટીમારડ ગામ કિરીટ @ બાલક નરસીભાઈ શાપરીયા પટેલ ઉવ.પપ રે.મોટીમારડ તા.ધોરાજી વાળા ને વર્લી ફીચર ના સાહીત્ય તથા રોકડ રૂ.૧૧,૪૪૦/- તથા એક મોબાઈલ સાથે કુલ રૂ ૧૧,૯૪૦/- સાથે પકડી પાટણવાવ પો.સ્ટે આગળ ની કાર્યવાહી કરવા સોપી આપેલ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here