ગુજરાત જનસેવા ચેરી.ટ્રસ્ટ કચ્છ જિલ્લા નું કાર્યાલય ભુજ માધાપર ખાતે શરૂ કરેલ છે

2
91

ગુજરાત જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ જીલ્લાના નુ કાર્યલય ભુજ માધાપર મધે શરુ કરવા બદલ કચ્છ જીલ્લા ના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ દેવરાજ ખોખાણી.કચ્છ સૌરાષ્ટ્ર ના પ્રભારી શ્રી મગનભાઈ પટેલ .કચ્છ જીલ્લાના યુવા પ્રમુખ શ્રી દાનાભાઇ આહિર.કચ્છ જીલ્લાના મહીલા પ્રમુખશ્રીમતી હસમીતા બેન ગોર.આ પ્રસંગે હાજર રહેલ કમલેશ ભાઇ વ્યાસ.જેરામભાઈ ગુસાઇ.ભગુભાઈ આહીર ( ચાડ) તથા વિજ્યાબેન ડી.વરસાણી.પ્રિયાબેન .પીંડોરીયા.હરીશભાઇ.હીરાણી.અશોકભાઈ.ભુડીયા. કચ્છ જીલ્લા ની ટીમને ખુબ ખુબ અભિનંદન જનસેવા એજ પ્રભુ સેવા ના માધ્યમ થી ખુબ આગળ વધો તેવી શુભકામના🙏🏻

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here