અંતે જામનગર પ્રદૂષણ બોર્ડ જાગ્યું ખરા!

160
821

અંતે જામનગર પ્રદૂષણ બોર્ડ જાગ્યું ખરા!

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુરંગા પાસે આવેલ RSPL કંપની સામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ સહિતના મામલે કંપની સામે અનેક ફરિયાદો છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીની કથિત પીઠું બનીને આંખ આડા કાન કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો,તેવામાં આ કંપની સામે ખેડૂતોના પ્રશ્નોની વાચા આપવા માટે મીડિયામાં વારંવાર અહેવાલો ચમકતા નાછૂટકે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ કંપની સામે કાર્યવાહી માટે શરૂઆત કરી છે ત્યારે આ મામલે ને જામનગર પ્રદૂષણ બોર્ડના અધિકારી દવેએ આપેલ પ્રતિક્રિયામાં જણાવ્યુ હતું કે કંપની સામે વ્યાપક ફરીયાદો ઉઠતાં સ્થળ તપાસ કરીને ૪ સ્થળોએ થી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,આ નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવશે,જેનો રિપોર્ટ ૧૫ દિવસે આવશે તેમ જણાવ્યુ હતું.
રીપોર્ટીંગ. ધમા દેસુર સાથે પપ્પુભાઈ જોષી જામ ખંભાળિયા

160 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here