બાબરા માં લોકરક્ષક દળની પરિક્ષા મુદ્દે વિરોધ જોવા મળ્યો હતો કોંગ્રેસ તથા આઇટી સેલ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું.

16
133

સમગ્ર રાજ્યમાં પોલીસ લોક રક્ષકની પરિક્ષા રવિવાર ના રોજ યોજાય હતી પરિક્ષા શરૂ થાય તે પહેલાં પેપર લીક થઈ જતાં રાજ્ય સરકાર દ્વારા પરિક્ષા મોકૂફ રાખતા પરિક્ષા કેન્દ્રોમાં પહોંચેલ હજારો વિદ્યાર્થીઓ ભારે નિરાશા વ્યાપી ગઇ હતી..
બાબરા કોંગ્રેસ તથા આઇટી સેલ બાબરા દ્વારા મામલતદાર મારફત રાજ્યના રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.આવેદન પત્ર માં જણાવાયું છે કે પેપર લીક થવાના લીધે લાખો પરીક્ષાર્થીઓની મહેનત અને પૈસા ઉપર પાણી ફરી વળ્યુ છે.અને સરકારે વિદ્યાર્થીઓને પૂરતું વળતર આપવું જોઈએ.આવેદન પત્ર માં પેપર લીક કરનારા ત્ત્વો સામે કડક પગલાં લેવાની માગણી કરાઈ છે.

16 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here