ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે 2019માંં તમને આટલી મળશે રજાઓ: આ યાદી સાચવી રાખો, માણો રજાની મઝા…!

5
45

 

અમદાવાદ : ગુજરાત સરકારના સામા ન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં 2019માં મળનારી જાહેર રજાઓની યાદી આપવામાં આવી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં 2019મા નીચેના દિવસે જાહેર રજા રહેશે.

આ જાહેરનામા પ્રમાણે સરકારી કર્મચારીઓને 23 જાહેર રજા મળે છે જ્યારે ચાર જાહેર રજાઓ રવિવારે આવે છે. મરજિયાત રજાઓની વાત કરીએ તો કર્મચારીઓને 44 મરજિયાત રજાઓ મળે છે જ્યારે સાત મરજિયાત રજાઓ રવિવારે આવે છે.

સરકાર દ્વારા બેન્કિંગ ક્ષેત્રની રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે 2019માં 16 રજા મળે છે જ્યારે 6 રજાઓ રવિવારે કે પછી બીજા કે ચોથા શનિવારે આવે છે.

5 COMMENTS

  1. I discovered your blog site on google and check a number of of your early posts. Continue to maintain up the very good operate. I just further up your RSS feed to my MSN Information Reader. In search of forward to reading extra from you later on!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here