સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં લોકો પાસે થી ખીલી લૂંટ ચલાવનાર લોકો સામે પગલાં લેવામાં આખ આડા કાન

157
695

 

💥💥💥💥💥💥💥

*સોમનાથ કાર્તિક પૂર્ણિ માં ના મેળામાં પબ્લીક પાસે થી ખુલી લૂંટ છતાં પણ સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ અને સ્થાનિક સરકારી તંત્ર ના અધીકારીઓ મીઠી નજર તરે મેળામાં ફરવા આવતા લોકો પાસે થી મનોરંજન ના ચકડોળો બ્રેક ડાન્સ મોટા ચકડોળો મોતના કુવા જેવી અનેક મનોરંજન ની ચીજ વસ્તુઓ તેમજ ખાણીપીણી ના સ્ટોલો માં  ખુલ્લી લૂંટ ચલાવાઈ રહી છે છતાં પણ સ્થાની તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં નથી આવેલા*

 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*મેળા અગાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક પ્રેસકોંફરન્સ નું આયોજન કરેલ હતુ જેમાં સ્થાનિક પત્રકારો ને સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ તેમજ સ્થાનિક સરકારી તંત્ર ના અધિકારીઓ દ્વારા મેળા ના આયોજનનો ને લઇ ને પત્રકારોને જણાવેલ હતું કે મેળા માં ખાણીપીણી ના સ્ટોલ ધારકો અથવા મનોરંજનને લાગતા ચકડોળ બ્રેક ડાન્સ મોટા ચકડોળ જેવા અનેક સાધનો માં પબ્લીક પાસે થી ખોટી લુંટ ચલાવશે તો તેની ઉપર નિયમ ભગ ની ફરિયાદ કરી મજૂરી રદ કરવામાં તેવી બહેન્દ્રી સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ અને સ્થાનિક સરકારી તંત્ર ના અધિકારીઓ દ્વારા પત્રકારોને આપેલી પણ તે વાતો પૂરતું હોઈ તેવું નજરે આવી રહિયું છે છેલ્લા પાંચ દિવસ માં ના તો અધિકારીઓ દ્વારા અથવા તો સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ દ્વારા કોઈ મેળામાં ખુલી લૂંટ કરવા વાળા ઉપર એક્સન લેવામાં નથી આવેલી*

✂✂✂✂✂✂✂✂

 

*મેળામાં ચકડોળ વાળા કે ખાણીપીણી વાળા કોઈ પોતાની વેવસાય ઉપર પ્રાઇસ લિસ્ટ નથી મારેલું જેનાથી  મેળામાં આવતા લોકો પાસેથી  મનફાવે  તેવા ભાવ લેવામાં આવે છે છતાં પણ સ્થાની  સરકારી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ દ્વારા કોઈ એક્સન ના લેતા મેળામાં આવતા લોકો ખુલી લૂંટ નો શિકાર બને છે છતાં પણ તંત્ર દ્વારા મોન વ્રત ધારણ કરી લૂંટારાવો ને લૂંટવા દેછે  આમ પબ્લીક મેળાની મજા મળવા તો આવે છે પણ મજા ને બદલે  લૂંટ ના ભોગ બને છે જ્યારે જાહેર પ્રોગ્રામોમાં સરકાર દ્વારા તમાકુના સેવનથી કેન્સર જેવી મોટી બીમારીઓ થાઈ છે જેથી લોકો ને સુચવામાં આવે છે કે તમાકુનું સેવન ના કરવું પણ સોમનાથ ના મેળા માં તો કાંઈક ઉલટુંજ જોવા મળી મેળા માં પાન માવા સિગરેટો નું મોટા પ્રમાણ માં વહેંચણ થઈ રહીયું છે એ પણ સથાની તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ ની મીઠી નજર તરે*

 

🖋🖋🖋🖋🖋🖋

*આખરે આ બધી લૂંટ નું જવાબ દાર કોણ સ્થાની સરકારી તંત્ર અથવા સોમનાથ ટ્રસ્ટ ના અધિકારીઓ*

 

 

*લોકો જવાબ માંગે છે જવાબ દાર વેકતી કોણ આ ખુલી લૂંટ ચલાવ નાર લોકો ને આખરે બક્ષ વા  વાળા કોણ*

 

 

*પ્રેસ રિપોર્ટ*

*ચેતન અપારનાથી*

*ગીર સોમનાથ*

157 COMMENTS

  1. The next time I read a blog, I hope that it doesnt disappoint me as much as this one. I mean, I know it was my choice to read, but I actually thought youd have something interesting to say. All I hear is a bunch of whining about something that you could fix if you werent too busy looking for attention.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here