અમેરિકાના :-કોબીજ ખરીદવા ઘરેથી નીકળેલી આ મહિલા બની Crorepati , જાણો પુરી હકીકત

0
16

કોબીજ ખરીદવા ઘરેથી નીકળેલી આ મહિલા બની Crorepati, જાણો પુરી હકીકત : અમેરિકાના મેરીલેન્ડની કોબીજ ખરીદવા માટે ગયેલી મહિલાએ લોટરીમાં મોટી રકમ જીતી લીધી છે. એક મહિલાની કિસ્મત એવી ચમકી ગઈ કે પળભરમાં તે Crorepatiબની ગઈ. હકીકતમાં આ મહિલા માર્કેટમાં કોબીજ ખરીદવા માટે ગઈ હતી. પરંતુ ત્યાં લોટરીની દુકાન પર પોતાની કિસ્મત અજમાવવા માટે ગઈ અને તેની કિસ્મતે પણ તેનો સાથ આપ્યો.

વનિસ્સા નામની મહિલા તેના પિતાના કેહવા પાર બજારમાંથી કોબીજ લેવા માટે નીકળી હતી. જ્યારે તે માર્કેટમાં ગઈ તો તેને રસ્તામાં લોટરીની દુકાન જોઈ . અહીં ભીડ જોઈને તે ત્યાં પહોંચી ગઈ અને લોટરીની ટિકિટ લેવાની ઈચ્છા થઈ અને વનિસ્સા લોટરીની ટિકિટ ખરીદીને ઘરે આવી ગઈ.
જ્યારે તેણે લોટરીની ટિકિટને સ્ક્રેચ કરી તો તેની આંખો ફાટી ગઈ. વનિસ્સાએ જોયું કે તેને લોટરીની ટિકિટમાં સૌથી હાઈ પ્રાઈઝ મની જીતી ને Crorepati બનાવ્યા છે. વનિસ્સા માટેનો આ લકી ડ્રો હકીકતમાં લકી સાબિત થયો. તેણે 2,25,000 ડોલર જીત્યા. જે ભારતીય રૂપિયામાં 1.5 કરોડ રૂપિયા થાય છે.

વનિસ્સાએ જણાવ્યું કે,આ ઇનામ નો ઉપયોગ આ રિટાયરમેન્ટ માં કરશે અને તેનું ડિઝની લેન્ડ જવાનું સપનું કરશે.વનિસ્સા જેવા એવા ઘણા પણ બીજા લોકો છે કે જેમને એમના નસીબ આ સાથ આપીને તેમને Crorepati બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here