Priyanka Chopra ના ઇન્ડિયન સ્ટાઇલ રોયલ વેડિંગના ફોટોસ.

0
49

 

 

થોડા સમય પહેલાજ Priyanka Chopra અને Nick Jonas ના લગ્ન થયા. પ્રિયંકા ચોપરાના રોયલ વેડિંગના ફોટોસ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે. દેશી ગર્લના ફેન્સ આતુરતાથી તેના ઇન્ડિયન સ્ટાઇલ વેડિંગની રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકા પોતાના ફેન્સ માટે હાલમાંજ ઇન્સ્ટાગ્રામ પર ઈન્ડિયન સ્ટાઇલ વેડિંગના ફોટોસ ઉપલોડ કર્યા છે.

 

પ્રિયંકાનો ડ્રેસ હેન્ડ કટ ઓર્ગેન્ઝા ફ્લાવર્સમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં રેડ ક્રિસ્ટલ્સનું વર્ક કરેલું હતુ. કલકત્તાના 110 જેટલા એમ્બ્રેઈડરી આર્ટિસ્ટ્સે 3720 કલાકની મહેનતથી આ ડ્રેસ બનાવામાં આવ્યો હતો. જ્વેલરીની વાત કરીએ તો, લગ્નમાં પ્રિયંકાએ મુઘલ જ્વેલરી, અનકટ ડાયમન્ડ, એમરાલ્ડ અને જાપાનીઝ મોતીથી શણગાર કર્યો હતો. નિક જોનસે સિલ્ક શેરવાની અને હેન્ડ એમ્બ્રેઈડરી વાળો ચિકન દુપટ્ટો અને ચંદેરી સાફો પહોર્યો હતો. તેણે સબ્યાચી હેરિટેજ જ્વેલરીમાંથી ડાયમન્ડ નેકલેસ પસંદ કર્યો હતો. જુઓ પ્રિયંકાના ઇન્ડિયન વેડિંગ ફૉટ્સ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here