એક ઇસમને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી

6
91

 

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દ્રારા અનડીટેકટ મો.સા. વાહન ચોરી ગુનઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.ચાવડા સાહેબ તથા પો. સબ ઇન્સ એચ.એ. જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.મહિપાલસિંહ જાડેજા રવિદેવભાઈ બારડ,જયેન્દ્રસિંહ વાઘેલા,રુપકભાઈ બોહરા એ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે તા.૩૦/૧૧/૨૦૧૮ રોજ ગોંડલ ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી આરોપી હરભમભાઇ ખીમાભાઈ માવલીયા રહે- ભોજરાજપરા ગોંડલ વાળા ને ગોંડલ શહેરમાંથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડી વાહન ચોરી નો ભેદ ઉકેલી જેને ગોંડલ સીટી પો.સ્ટે. મા કાયદેસર ની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

6 COMMENTS

  1. [url=https://tadalafil20mg.com/]tadalafil best price[/url] [url=https://sildenafilcitrategenericviagra.com/]viagra online shop[/url] [url=https://valtrex500.com/]valtrex 500 mg[/url] [url=https://propecia5.com/]propecia[/url] [url=https://accutane40.com/]accutane[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here