ગોંડલ તાલુકાના ગામ શિવરાજગઢ મુકામે શ્રી ભોજવદર હનુમાનજી મંદિર સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો

3
161

 

 

 

 

 

શ્રી ભોજવદર હનુમાનજી મંદિર શિવરાજગઢ મુકામે ભોજવદર ધામ ખાતે જુના અખાડા મહંત શ્રી રાજુગીરી નો સોલસી ભંડાર નું આયોજન કરવા માં આવ્યુ હતુ તેમાં સંતો મહંતો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા..
આ સમગ્ર આયોજન સંચાલન નટુભાઈ ગોંડલીયા જેન્તીભાઈ ગાજીપરા,જગદીશભાઈ સટોડીયા તેમજ શિવરાજગઢ ગામના જુદા જુદા યુવક મંડળો એ ભારે જહેમત ઉઠાવી હતી

3 COMMENTS

  1. After study a few of the blog posts on your web site now, and I truly like your method of blogging. I bookmarked it to my bookmark website list and will likely be checking again soon. Pls take a look at my site as properly and let me know what you think.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here