રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની ટીમે સાયલા પાસેથી ટ્ર્કના કન્ટેનરમાં છુપાવેલો 55 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી લીધો

52
1040

ડ્રાઇવની અટકાયત :ટ્રક મલિક અને મુંબઈથી દારૂનો જથ્થો મોકલનાર અને માલ મંગાવનાર વિરુદ્ધ ગુન્હો દાખલ

રાજકોટ રેન્જ આઇજી સંદિપકુમારની ટીમે અમદાવાદ હાઇવે પર સાયલા નજીકથી એક ટ્રકમાં છુપાવેલો વિદેશી દારૂની 30 હજારથી વધુ બોટલ ઝડપી પાડીને 55 લાખના વિદેશી દારૂ સહીત 75 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના હદમાં અમદાવાદ-રાજકોટ ને.હા. રોડ પરથી ટ્રક માંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ..૫૫,૫૭,૮૦૦ તથા ટ્રક ૨૦,૦૦,૦૦૦ મો.ફોન-૧-રોકડ મળી કુલ ૭૫,૭૦,૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

31મી ડિસેમ્બરે  ન્યુ યરની પાર્ટીનું આયોજન થશે  ત્યારે આ સમયે મોટા પ્રમાણ લોકો દારૂની મોજ માણતા હોઈ છે. ત્યારે રાજકોટ રેન્જ આઈજી દ્વારા પોતાના તાબા હેઠળ  આવતા તમામ એસપી અને પોતાની ટીમને વિદેશી દારૂ કબ્જે કરવા સૂચના આપી છે. જે અન્વયે રાજકોટ રેન્જ આઈજી ની ટિમ દ્વારા અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવે  ઉપરથી બંધ  કન્ટેનર ટ્રક MH-04-FJ-7026 માં ઇંગ્લીશ દારુનો મસ મોટો જથ્થો ભરેલ હતો જેને પકડી પાડ્યો હતો ટ્રક રોકી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ.રૂ.૫૫,૫૭,૮૦૦ , કન્ટેનર ટ્રક-૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦ , તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦ અને રોકડા રૂ.૧૧,૭૫૦ મળી કુલ રૂ.૭૫,૭૦,૫૫૦નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર જોગીન્દરસિહ સંતોકસિંહ સરદાર (રે.કલમપોલી, પનવેલ, મુંબઇ )ને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર પવન રે.રાજસ્થાન વાળો તથા બીલ્ટી પોરબંદરની બનાવેલ હોય સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ સાયલા પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવ્યો.હતો

52 COMMENTS

 1. [url=http://www.greenleafsoft.com/__media__/js/netsoltrademark.php?d=colchicine6.com]1[/url] [url=http://garykreepforjudge.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]1[/url] [url=http://www.westmontfarmersmarket.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]6[/url] [url=http://www.rapeofeuropa.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]http://www.rapeofeuropa.com/__media__/js/netsoltrademark.php[/url] [url=http://womenpict.com/__media__/js/netsoltrademark.php?d=colchicine6.com]here[/url] [url=http://topgpsmap.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]7[/url]

 2. [url=http://ciprobest.us.org/]cipro[/url] [url=http://viagrasoft.us.org/]buy viagra soft[/url] [url=http://tetracyclinebest.us.org/]TETRACYCLINE ANTIBIOTICS[/url] [url=http://phenerganbest.us.org/]phenergan iv[/url]

 3. [url=http://trazodonebest.us.org/]trazodone tablets[/url] [url=http://glucophagebest.us.com/]glucophage[/url] [url=http://vpxl.us.org/]Buy Vpxl[/url] [url=http://viagraoffers.us.com/]viagra online[/url] [url=http://hydrochlorothiazide.us.com/]read full report[/url]

 4. [url=http://rins-blaw.free-web-hosting.biz/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]4[/url] [url=http://dadeschols.net/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]8[/url] [url=http://www.tiuonline.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]4[/url] [url=http://familiesago.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]www[/url] [url=http://southernpaintingdallas.com/__media__/js/netsoltrademark.php?d=femaleviagra1.com]9[/url]

 5. Ктп сэндвич 25-2500ква псс-10-пу, Ктп комплектные трансформаторные подстанции москва, Производство ктп москва и т.п. на нашем специализированном сайте: – Вы нашли то, что искали!https://vk.com/club111724259

 6. [url=https://tadalafil5mg.com/]tadalafil 5mg[/url] [url=https://fluoxetine20.com/]get prozac online[/url] [url=https://sildenafilx.com/]sildenafil otc[/url] [url=https://clomidforwomen.com/]clomid for women[/url] [url=https://ventolin90mcg.com/]ventolin hfa price[/url]

 7. and yet [cue for newness] bravery, constancy, and resolution [reverse of submission].

  It is common for teachers to lament that students are unable to write despite having done very
  well inside the PMR English exam for 15-year-olds.
  Remember that if you’re new at college you’ll only progress in the event you practice, so work hard on every single assignment as you will be giving you better academic ability as a copywriter with
  each one.

 8. What i do not understood is actually how you’re not really
  much more neatly-preferred than you might be now. You
  are so intelligent. You realize therefore significantly when it comes to this matter, produced me personally imagine it from so many numerous angles.
  Its like women and men don’t seem to be involved except it is one thing
  to do with Girl gaga! Your own stuffs great. At all times take care of it up!

 9. Hey there, I think your blog might be having browser compatibility issues.

  When I look at your blog site in Opera, it looks fine but when opening in Internet Explorer,
  it has some overlapping. I just wanted to give you a quick heads up!
  Other then that, very good blog!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here