ગોંડલ મા રામગર બાપુ ટરૃટ દ્વારા ગાયોનિ અનોખિ સેવા

3
225

શ્રી રામગરબાપુ ટ્રસ્ટ ગોંડલ દ્વારા આજ રોજ ગૌ માતા ઓના પેટ માંથી પ્લાસ્ટીક કાઢવા ના ઓપરેશન નો કેમ્પ રાખેલ હતો જેમાં એક એક ગૌ માતા ના પેટ માંથી આશરે 60 (સાંઈઠ કિલો) જેટલો કચરો કાઢેલ જેમાં પ્લાસ્ટીક સાથે લોખંડ ની ખીલી ઓ તથા કાચ પથ્થર પણ ખુબજ નીકળેલ હતા રાજકોટ અને ગોંડલ ના ડોક્ટર સાહેબો એ ખુબજ સરસ સેવા આપેલ હતી અને શ્રી રામગરબાપુ ટ્રસ્ટ ના કાર્યકરો એ પણ અજોડ સેવાઓ આપી હતી ખરેખર આ કાર્ય કરનારા ઓનું ભગવાન ખુબ ભલું કરે

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here