વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

22
513

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

વડાપ્રધાન આજે એક દિવસની ટૂંકી મુલાકાતે માદરે વતન પધાર્યા છે. તેઓ આજે વિવિધ પ્રોજેક્ટસના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે તેની સાથે જ કહેવાય છે કે ગુજરાતમાંથી 2019ની લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વૈશ્વિક સ્તર પર પાકિસ્તાનને ઉઘાડું પાડી આતંકવાદના મુદ્દે બરાબર આડા હાથે લીધા છે, તો સામે પાકિસ્તાનને ભારત પર પ્રહાર કરતાં યુએનમાં રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરી ભારત વતી એનમ ગંભીરે બરાબર પાકિસ્તાનનો ઉધડો લીધો. આની સાથે જ દેશ-દુનિયાના બપોર 12 વાગ્યા સુધીના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચવા માટે ક્લિક કરો-1: LIVE: પીએમ મોદી આજે ગુજરાતમાં, આણંદમાં 1120 કરોડના કામોનું કરશે લોકાર્પણ

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતનાં ઘણા બધા સ્થળોની મુલાકાત લેશે. પીએમ મોદી આણંદ, અંજાર અને રાજકોટની મુલાકાત દરમિયાન ત્યાં કેટલાક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદીનાં આ કાર્યક્રમ દરમિયાન સીએમ વિજય રૂપાણી, ગવર્નર ઓમ પ્રકાશ કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા બીજેપીનાં આગેવાનો ઉપસ્થિત રહેશે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-2: પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ખોલી દીધો કાચો ચિઠ્ઠો

ભારતે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની તરફથી મૂકવામાં આવેલા આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-3: કેજરીવાલે ભાજપને પૂછયું- વિવેક તો હિન્દુ હતા, તેમને કેમ મારી નાંખ્યા?

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના પોશ વિસ્તાર ગોમતીનગરમાં યુપી પોલીસના એક કોન્સટેબલ દ્વારા એપલ કંપનીના મેનેજરની ગોળી મારી હત્યા કરી દેવાઇ. આ મુદ્દા પર રાજકારણ તેજ થઇ ગયું છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-4: કાશ્મીર: આતંકીઓએ ફરી પોલીસને બનાવ્યા નિશાન, ગ્રેનેડ હુમલામાં એક જવાન શહીદ

દક્ષિણ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત શોપિયાં જિલ્લામાં રવિવાર સવારે આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઇ ગયો છે. હુમલા બાદ આતંકવાદી ભાગી ગયો. સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ અભિયાન ચલાવી રહ્યાં છે. કહેવાય છે કે આ આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલા છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-5: સુષ્માએ ‘ખખડાવતા’ પાકિસ્તાન ગિન્નાયું, તો UNમા ફરી કાશ્મીર રાગ આલાપ્યો

પાકિસ્તાને શનિવારના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ વણઉકેલાયેલ વિવાદ (કાશ્મીર વિવાદ) ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવા પર અસર કરી રહ્યું છે અને આ માનવતાના અંત:કરણ પર ધબ્બો બનેલો છે. આ સિવાય પાકિસ્તાને ભારતને સંયુકત રાષ્ટ્રના મંચ પરથી જોરદાર પ્રહારો કર્યાં.

વધુ વાંચવા માટે ક્લિક કરો-6: અમદાવાદ: ખેલૈયાઓ માટે માઠા સમાચાર, ક્લબો-પાર્ટી પ્લૉટમાં નહીં રમી શકે ગરબા!

ચાલુ વર્ષે પાર્કિંગનાં મુદ્દે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસનાં આ કડક વલણને કારણે અમદાવાદમાં આ વર્ષે એક પણ આયોજકે રાસ-ગરબાની મંજૂરી લીધી નથી.

વધુ વાંચવા માટે ક્લિક કરો-7: અનુષ્કા શર્મા બની ડિજિટલ વર્લ્ડમાં નંબર વન, શ્રદ્ધા કપૂર બીજા સ્થાને

વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગા ભલે શુક્રવારે બોક્સ ઓફિસ પર ખાસ દેખાવ કરી ન શકી હોય પણ અનુષ્કા શર્માએ ડિજિટલ વર્લ્ડમાં ડંકો વગાડયો છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-8: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી જનતા બેહાલ, આજે ફરી વધ્યા ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 9 પૈસા વઘારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 16 પૈસા વધારો થયો છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 83.49 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવ 74.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

વધુ વાંચવા માટે ક્લિક કરો-9: BSNLએ રજૂ કર્યો માત્ર 18 રૂપિયાનો પ્લાન, મળશે ડેટા અને અનલિમિટેડ કોલિંગ

સરકારી ટેલિકોમ કંપની BSNLને 18 વર્ષ પૂરા થવા અને જીઓથી ટક્કર આપવા માટે 18 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને બે દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ, અનલિમિટેડ વીડિયો કોલ અને અનલિમિટેડ ડેટાની સુવિધા મળશે.

22 COMMENTS

 1. Nice weblog here! Also your website rather a lot up very fast!

  What host are you the usage of? Can I get your affiliate hyperlink on your host?

  I want my web site loaded up as fast as yours lol

 2. SocialSignals24 .com

  *** Auto Panel with Specal offer of YouTube Views | High
  Retention Views | Suggested Views | World Wide Views | Targeted Views | Fast Views | Drip Feed Views and more than 100+ Services |
  Auto with API .

  YouTube Views 0.12$ / 1,000 ★★★ YouTube [ Drip Feed Views ]
  0.6$ / 1,000
  Youtube HR Views 0.25$ / 1,000 ★★★ YouTube [ Targeted Views ] 0.8$
  / 1,000
  Youtube Likes 5$ / 1,000 ★★★ YouTube – Subscribers 25$ / 1,000
  Youtube – DisLikes 6$ / 1,000 ★★★ YouTube – Shares 5$ / 1,000
  Youtube – Favorites 15$ / 1,000 ★★★ Youtube – Comments 10$ / 1,
  000

  Facebook – Fan Likes 4$ / 1,000 ★★★ Facebook –
  Followers 7$ / 1,000
  Facebook – Post Likes 0.7$ / 1,000 ★★★ Facebook – Video Views 0.17$ / 1,
  000
  Facebook – Comments 10$ / 1,000 ★★★ Facebook – Emoticons
  0.9$ / 1,000

  Instagram Followers 0.8$ / 1,000 ★★★ Instagram –
  Likes 0.1$ / 1,000
  Instagram – Mentions 4$ / 1,000 ★★★ Instagram – Views 0.16$ / 1,000

  Twitter Followers 0.6$ / 1,000 ★★★ Twitter – Retweets 0.6$
  / 1,000
  Twitter – Favorites 0.6$ / 1,000 ★★★
  Twitter – Likes 0.6$ / 1,000 ​

  Go To: SocialSignals24. com

 3. 591253 464900Thank you, Ive just been looking for information about this topic for a while and yours will be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you sure concerning the supply? 140886

 4. I simply want to mention I am just new to blogging and site-building and truly loved this page. More than likely I’m going to bookmark your blog . You absolutely have beneficial articles. Regards for sharing with us your website page.

 5. 759799 433251Greetings! Quick question thats completely off subject. Do you know how to make your website mobile friendly? My website looks weird when browsing from my apple iphone. Im trying to uncover a template or plugin that may be able to correct this concern. In case you have any suggestions, please share. With thanks! 974404

 6. 822994 146317I discovered your weblog site on google and check a couple of of your early posts. Proceed to sustain up the superb operate. I just additional up your RSS feed to my MSN Data Reader. In search of forward to reading extra from you later on! 313702

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here