ગુજરાતમાં નવરાત્રિને લઇ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, આ એક વસ્તુ વગાડવા પર પ્રતિબંધ

58
391

 

નવરાત્રી ઉત્સવ પ્રારંભની શરૂઆત થઇ રહી હોવાથી ખેલૈયાઓ આખરી ઓપ આપી રહ્યા છે. આદ્યશકિતમાં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થવાને આરે છે. આયોજકો પૂર જોશમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દરવખતની જેમ નવરાત્રિને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે જાહેરનામામાં ખાસ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો તમે અશ્લિલ કૃત્ય કે અશ્લિલ ગીતો વગાડશો તો પોલીસ આકરા પગલા ભરશે

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, હાલ રાજ્યની સ્થિતિને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સરકાર કોઇ ઢીલ મૂકવા માંગતી નથી. નવરાત્રિને લઈ દરવખતે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાનો ગરબાના આયોજકો, સંચાલકોને ખાસ રીતે અમલ કરવા જણાવ્યું છે. જે પણ ગરબાના આયોજકો, સંચાલકો કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરશે તેમના સામે કડક પગલા ભરવામાં આવશે.

રાજ્યમાં ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે, રાહદારીઓ પાસેથી નવરાત્રિને લઇ બળજબરીથી તેમની પાસે પૈસા પડાવવામાં આવે છે, પરંતુ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે રાહદારીઓ પાસેથી બળજબરીપૂર્વક નાણા નહીં ઉઘરાવી શકે. આ સિવાય સોસાયટી કે પાર્ટી પ્લોટોમાં અશ્લિલ કૃત્ય, અશ્લિલ ગીતો ન વગાડવા સૂચના અપાઇ છે. જાહેર જનતાને અગવડ ન પડે તેવા કૃત્યો અટકાવવા પોલીસ વિભાગને સૂચના અપાઇ છે. પોલીસ કમિશ્નરના આ જાહેરનામું 10થી 18 ઓક્ટોબર સુધી કડક અમલ કરવા જણાવાયું છે.

58 COMMENTS

 1. Can I simply say what a comfort to discover somebody who truly knows what they’re discussing on the internet.
  You actually realize how to bring a problem to
  light and make it important. More and more people should look at this and understand this side of your story.
  I can’t believe you’re not more popular because you surely possess
  the gift.

 2. Its such as you read my thoughts! You seem to understand
  so much approximately this, like you wrote the e book in it or something.

  I feel that you just can do with some percent to pressure the message house a little bit,
  however instead of that, this is great blog. A fantastic read.

  I’ll certainly be back.

 3. volt gelb kobe a.d nxt

  uk trainers womens fila slip drifter baja bast black orangeuk trainers nike free inneva woven motion charcoal greyuk trainers womens ua curry 3.5 fleshuk trainers grade school nike lebron soldier swarovski crystals

 4. puma suede platform zinc white

  adidas ultraboost uncaged gshaze coraleasy coralsolid942839 800 crimson pulsepure platinumpalest purpleblack gs nike free rn flyknitnike air jordan 6 alternate 2017 384664 113 mens basketballbuy mensgs fragment x nike sock dart sp shoes photo

 5. I just want to mention I’m new to blogging and really loved this web blog. Very likely I’m want to bookmark your website . You definitely have really good writings. Thanks for sharing your webpage.

 6. 806955 253319Thank you for writing this tremendous top quality post. The details in this material confirms my point of view and you truly laid it out nicely. I could never have written an post this good. 472127

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here