ધોરાજી પાસેનો ભાદર-૨ અને ફોફળ ડેમ ભરાયો

7
170

ધોરાજીમાં માત્ર ૧૧ ઈંચ વરસાદ આવ્યો છે સિઝન નો કુલ ૩૦ થી૪૦ ઇંચ વરસાદ થાઈ છે ત્યારે ડેમો ભરાઈ છે. ધોરાજી જામકંડોરણા પંથક ના ખેડૂતો અને આમ જનતા ઉપર જાણે કૃપામાન કનિદૈ લાકિઅ થયા હોય એવું લાગે છે. હાલ ધોરાજીમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ૧૧ ઇંચ વરસાદ પડયો છે અને ધોરાજી તાલુકાને પીવા નું પાણી પુરૂ પડતો ભાદર કનિદૈ લાકિઅ ૨ ડેમ હાલ ઓવરફલો અકિલા થઈ ગયો  છે. જયારે ધોરાજી જામકંડોરણા ને પીવા નું પાણી પૂરું પડતો મોટા દૂધીવાદરનો ફોફળ ડેમ હાલ ૨૩.૫ ફૂટ પાણી આવી ગયું કનિદૈ લાકિઅ છે ઓવરફલો થવામાં માત્ર ૧.૫ ફૂટ બાકી છે. ત્યારે ધોરાજી જામકંડોરણા તાલુકાનું જળસંકટ દૂર થતાં બંને તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં આનંદ છવાયો કનિદૈ લાકિઅ છે અને ઈશ્વરનો આભાર માનેલ છે

7 COMMENTS

  1. I simply want to say I am just new to blogs and really liked you’re blog. Most likely I’m planning to bookmark your site . You actually come with fabulous article content. Thanks a lot for sharing your website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here