ગોંડલ પાસે ટોલનાકામાં ચક્કાજામઃ ચોટીલા પાસે પણ આ જ સ્થિતિઃ ઢગલાબંધ ટ્રકો રોકી લેવાઇ

2
203

ગોપાલ નમકીનના ઢગલાબંધ ખટારા રોકી લેવાયાઃ ભારે દેકારો

ટ્રાન્સપોર્ટરો મકકમ છે, હડતાલનો આજે બીજો દિવસ છે, અને હવે આગેવાનો હાઇવે ઉપર ઉતરી કનિદૈ લાકિઅ પડયા છે. આજે બપોરે ૧ર વાગ્યાથી ગોંડલ પાસેના ટોલનાકા નજીક અને તેની પાસે તથા ચોટીલા પાસેના ટોલનાકા નજીક અને તેની પાસે ટ્રાન્સપોર્ટરો ઉતરી કનિદૈ લાકિઅ પડયા હતા, અકિલા અને તમામ ટ્રકો રોકી લેતા ટોલનાકે ચક્કાજામ સર્જાઇ ગયા હતાં. વિગતો મુજબ બંને સ્થળે બપોરે ર વાગ્યા સુધીમાં ઢગલાબંધ ટ્રકો કનિદૈ લાકિઅ રોકી લેવાઇ છે, વિખ્યાત ગોપાલ નમકીનના ૪ ટ્રક રોકી લેવાયા હતા અને રસ્તાની સાઇડમાં અકીલા ફરજીયાત  પાર્કીંગ કરી દેવાયું હતું. ટ્રાન્સપોર્ટરોએ કનિદૈ લાકિઅ ટ્રકો રોકી કયાં જવાની, કયાંથી આવી સહિતની પુછપરો કરી ટ્રકો થાંભાવી દિધી હતી, બંને હાઇવે ઉપર અન્ય વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફીક જામ થઇ કનિદૈ લાકિઅ ગયો હતો. ચક્કાજામ સર્જાયા હતાં.

2 COMMENTS

  1. I just want to say I am just beginner to weblog and definitely enjoyed your web blog. Probably I’m want to bookmark your blog post . You really come with incredible writings. Cheers for revealing your web page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here