જસદણ ના હિંગોળગઢનું પ્રવાસીઓમાં પણ આકર્ષણ સૌંદર્ય મ્હોરી ઉઠ્યું.

0
182

જસદણ પંથકમાં રજવાડા સમયનો હિંગોળગઢ એક કિલ્લો આવેલ છે એમાં કુદરતી વરસાદનો ઉમેરો થતા ગઢનું સૌંદર્ય મનમોહક બન્યું છે.જસદણ થી વીંછીયા જતા તમામ વાહન ચાલકો આ નઝારાને ભરપૂર માણે છે.અને પ્રવાસીઓમાં પણ આકર્ષણ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here