જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામે વરાહ ભગવાન ના મંદિરે નવરાત્રી મહોત્સવ નુ આયોજન

2
139

 

વારાહ સ્વરૂપ ગામે નવ મે નોરતે નવદુર્ગા માઁ ની ખુબજ સરસ આરતી નું આયોજન કરેલું હતું

આ આરતી નો લાભ નાની બાળા એ અને અલટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કોવાયા ના યુનીટ હેડ ગોપીકા ત્રિવારી મહેમાનોયૅ લાભ લીધો હતો

ત્યાર બાદ ખેલૈયાએ રાસ ગરબા ની રમઝટ થી ધરતી ધ્રુજી હતી.

ક્ષેષ્ઠ રમનાર ને ઈનામ આપીને સન્માનિત રોજ કરવા માં આવે છે.

નવરાત્રી સાથે મેળા નું પણ ખૂબ સરસ આયોજન કરવા માં આવ્યુ છે

આ પ્રસંગે વારાહસ્વરૂપ મંદિરના ટ્રસ્ટી ઑ તેમજ વારાહસ્વરૂપ ગામ અને પૂવૅ પ્રમુખ મીઠાભાઈ લાખનોત્રા હરસુરભાઈ સરપંચ નિગાળા બાબુભાઈ ડી લાખનોત્રા ભીખાભાઈ લાખનોત્રા પ્રતકાર ભરતભાઈ શિયાળ આજુ બાજુના ગામોના લોકો ગરબા રમવા અને મેળા માણવા મોટી સંખ્યામા માનવ મહૅરામણ ઉમટી પડયુ હતુ

રીપોટર . શિયાળ ભરતભાઈ સાથે બારૈયા મહેશ – જાફરાબાદ

2 COMMENTS

  1. Hey very cool website!! Man .. Beautiful .. Amazing .. I’ll bookmark your site and take the feeds also…I am happy to find numerous useful info here in the post, we need work out more strategies in this regard, thanks for sharing. . . . . .

  2. I just want to say I’m very new to blogs and truly enjoyed this website. Most likely I’m likely to bookmark your blog post . You surely come with awesome posts. Bless you for sharing your website page.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here