લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષનો કોઈ પણ નેતા વડાપ્રધાન પદ માટે મંજુર

6
242

એક માત્ર શર્ત – તેને આરએસએસનું સમર્થન ન હોવું જોઈએ નવી દિલ્હી,

 

તા. ૨૫ :. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને પરોક્ષ રીતે વડાપ્રધાન કનિદૈ લાકિઅ પદના ઉમેદવાર ગણાવવાનો દાવ રમ્યો હતો પણ ત્રણ દિવસમાં જ તે પોતાના બયાનથી ફરી રહી હોય તેવું લાગે છે. મંગળવારે પક્ષના ઉચ્ચ સૂત્રોએ સ્પષ્ટતા કનિદૈ લાકિઅ કરી કે અકિલા અમને આરએસએસનું સમર્થન ન હોય તેવા વિપક્ષના કોઈ પણ પક્ષના નેતા વડાપ્રધાન પદ માટે મંજુર હશે. રાહુલની દાવેદારીને ભૂતપૂર્વ કનિદૈ લાકિઅ વડાપ્રધાન દેવગૌડા સિવાય કોઈ પણ પક્ષના ટેકો ન મળ્યા પછી કોંગ્રેસેના વલણમાં ફેરફાર અકીલા આવ્યો છે. રાજદ નેતા તેજસ્વી યાદવે તો કહ્યુ છે કે, કનિદૈ લાકિઅ રાહુલ જ વિરોધ પક્ષના એક માત્ર નેતા નથી જ્યારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યુ છે કે, સન્માનજનક બેઠકો મળ્યા પછી જ તેમનો પક્ષ ગઠબંધન કરશે. કોંગ્રેસી કનિદૈ લાકિઅ સુત્રોએ જણાવ્યુ કે ૨૦૧૯માં પક્ષ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પક્ષો સાથે જોડાણ કરશે. શું રાહુલ ગઠબંધનમાં કોઈ મહિલા માટે જગ્યા આપશે કનિદૈ લાકિઅ એવા સવાલના જવાબમાં સૂત્રોએ કહ્યુ કે, સંઘનું સમર્થન ન હોય તેવા કોઈપણ પક્ષના નેતાને વડાપ્રધાન પદે જોવા તૈયાર છે. વિરોધ પક્ષના કેમ્પમાં એવી કનિદૈ લાકિઅ અટકળો થઈ રહી છે કોઈક મહિલાને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાઈ. જો આ બાબતે સંમતિ થશે તો બસપા સુપ્રિમો માયાવતી અથવા તૃણમુલ પ્રમુખ મમતા બેનરજીના કનિદૈ લાકિઅ નામ પર વિચાર થશે. કોંગ્રેસી સુત્રોએ એમ પણ કહ્યું કે ૨૦૦૪ની સરખામણીએ ૨૦૧૯નું ભારત બહુ અલગ છે એટલે તે અમારી રોજીંદી રાજકીય લડાઈથી અલગ છે. સૂત્રોએ કહ્યુ કે કોંગ્રેસને એવું લાગે છે કે ટીડીપી અને શિવસેના જેવા પક્ષો નારાજ છે એટલે ભાજપાને પુરતી બેઠકો નહી મળે. એટલે જ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપા વિરોધી મહાગઠબંધન બનશે તો મોદીને જીતવામાં મુશ્કેલી પડશે. અખિલેશ યાદવે પહેલા જ કહી દીધુ છે કે, ગઠબંધનના નેતા ચૂંટણી પછી જ નક્કી થશે.

6 COMMENTS

  1. Leeds United have stepped up their pursuit to sign Hamburg striker Pierre-Michel Lasogga. The 25-year-old was in Leeds on Saturday ahead of his prospective loan move to Elland Road. Leeds United close to completing deal for Hamburg striker Pierre-Michel Lasogga as they prepare for improved Burnley bid for prolific Chris Wood

  2. I simply want to tell you that I am newbie to blogging and site-building and honestly savored you’re page. Very likely I’m planning to bookmark your blog post . You surely come with really good writings. Cheers for sharing with us your blog site.

  3. 940229 390557Extremely man or woman speeches need to seat giving observe into couples. Brand new sound system just before unnecessary individuals need to always be mindful of usually senior common rule from public speaking, which is to be the mini. greatest man speaches 526765

  4. 77964 304034Hey this really is kinda of off topic but I was wanting to know if blogs use WYSIWYG editors or in case you have to manually code with HTML. Im starting a blog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any assist would be greatly appreciated! 980499

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here