બગસરા વાંઝાવાડ વિસ્તાર ગરબી મંડળ દ્વારા સહયોગ સન્માન સમારંભ યોજાયેલ

4
147

બગસરા વાંઝાવાડ વિસ્તાર ગરબી મંડળ દ્વારા સહયોગ સન્માન સમારંભ યોજાયેલ
તન મન ધન થી સહયોગ આપનારાયોનું સન્માન કર્યું
કાળુ રૂપરેલીયા બગસરા દ્વારા
બગસરા વાંઝાવાડ વિસ્તાર ના શ્રીબહુચરરાસ ગરબી મંડળ દ્વારા આજરોજ વિજયાદશમી ના દિવસે આ વિસ્તારના તેમજ આમંત્રિત મહેમાનો સહિતનું સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતું તેમજ પવિત્ર નવરાત્રી મા રાસ ગરબા રમતી બાળાયોને નાનામોટા ઈનામો આપવાની સાથે સતત નવ દિવસ સુધી આ વિસ્તારના રહીશોએ જે તન મન અને ધન થી સાથ અને સહકાર આપેલ હતો તે તમામે તમામ નું સંચાલકો દ્વારા માઁ જગદંબાની પ્રતિમા સાથે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમા બગસરા ના ઈતિહાસકાર તેમજ પ્રખર રામાયણિક શ્રી ચંદ્રહાસભાઈ બસિયા ખાસ ઉપસ્થિત રહીને નવરાત્રી ઉપર પોતાનુ ઉદબોધન આપેલ હતું

4 COMMENTS

  1. I just want to say I am beginner to blogs and certainly savored you’re web site. Almost certainly I’m going to bookmark your site . You certainly come with really good stories. Appreciate it for revealing your blog site.

  2. Kurye olarak hizmet veren kişiler, bulundukları lokasyondaki her adrese en kısa sürede ulaşma yolunu bilirler. Üstelik verilen bu görevi hava, trafik ve buna benzer diğer olumsuz şartlardan etkilenmeden yerine getirirler. Yani iş hayatı başta olmak üzere hayatın hemen her alanında önemli görevleri üstlenebilir ve başarıyla yerine getirebilirler. Özellikle büyük şehirlerdeki trafik kaosu ve adres konusundaki karmaşa göze alınırsa, kurye hizmetlerinden faydalanmanın bazı durumlarda zorunlu hale geleceği anlaşılabilir. Örneğin İstanbul’un bir noktasından diğer bir noktasına acil şekilde önemli bir evrak ulaştırmak gerektiğinde ya da hastanızın ihtiyacı olan ilacı acil ve güvenli bir şekilde ulaştırmak gerektiğinde, İstanbul moto kurye hizmetimizden faydalanarak sorununuza çözüm üretebilirsiniz.

  3. You are my inhalation, I have few web logs and sometimes run out from brand :). “Yet do I fear thy nature It is too full o’ the milk of human kindness.” by William Shakespeare.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here