બગસરા તાલુકામા એકતાયાત્રાનુ થયેલ ભવ્ય સ્વાગત

5
201

બગસરા તાલુકામા એકતાયાત્રા નુ થયેલ ભવ્ય સ્વાગત
જિલ્લા ભાજપ પ્રમુખ હીરાપરના અધ્યક્ષ સ્થાને એકતા માટેની પ્રતિજ્ઞા લેવરાવામા આવી
કાળુ રૂપરેલીયા બગસરા દ્વારા
બગસરા તાલુકાના વાઘણીયા હડાળા સહિતના ગ્રામ્યવિસ્તારમાં એકતાયાત્રા પહોંચતાજ ગ્રામજનોએ તેમજ આગેવાનોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળાયો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરાપરના અઘ્યક્ષ સ્થાને ગ્રામજનોને તેમજ આગેવાનોને એકતા તેમજ સંગઠન માટેની પ્રતિજ્ઞા લેવરાવામા આવેલ આ કાર્યક્રમમા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા નરેશભાઈ ભુવા તેમજ જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ગીડા તાલુકા પ્રમુખ ધીરૂભાઇ માયાણી વિપુલભાઈ ક્યાડા પ્રવીણભાઈ રફાળીયા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા પ્રવીણભાઈ બોરડ દિલીપભાઈ ઘાડિયા સહિતના ભાજપ ના આગેવાનો આ એકતા યાત્રામાં હાજર રહેલા અને આતકે બગસરા મામલતદાર ટી.ડી.યો.તેમજ પી.એસ.આઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

5 COMMENTS

  1. I just want to tell you that I’m newbie to blogging and seriously liked your web blog. Likely I’m likely to bookmark your blog post . You actually have superb articles. Regards for revealing your web site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here