બગસરા રઘુવંશી સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

4
160

પ.પૂ.સંત શિરોમણી શ્રીજલારામબાપાની જન્મ જયંતી જાહેર રજા રાખવા બાબત
બગસરા રઘુવંશી સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
અમરેલી જિલ્લા રઘુવીર સેના પ્રમુખ રાજકોટ રઘુવંશી સમાજ અગ્રણીની ઉપસ્થિત માં.                                                     કાળુરૂપરેલીયા બગસરા
બગસરા રઘુવંશી સમાજ ના ભીખુભાઈ સેજપાલ અને અમરેલી જિલ્લા રઘુવીર સેનાના પ્રમુખ મહેશભાઈ નગડીયા રાજકોટ રઘુવંશી સમાજના અગ્રણી શૈલેષભાઇ ઠક્કર મિતુલભાઈ ગણાત્રા હિરેનભાઈ મશરૂ તેમજ બગસરા રઘુવંશી સમાજના અગ્રણી દ્વારા આજ રોજ બગસરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને લેખિત મા માંગણી કરેલ છેકે વિશ્વ વંદનીય પ.પૂ સંતશ્રી જલારામબાપા ની તા.૧૪/૧૧નાઆવતી જન્મ જયંતિ નિમિતે જાહેર રજા કરવા લાગણી રજૂ કારીયેછીયે તો આપણા દ્વારા જલારામબાપા ની જ્ન્મ જયંતિ ની જાહેર રજા સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવે તેવી માંગ કરેલ છે

4 COMMENTS

  1. This design is wicked! You most certainly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job. I really loved what you had to say, and more than that, how you presented it. Too cool!

  2. I just want to mention I am just very new to weblog and absolutely enjoyed you’re web site. Most likely I’m going to bookmark your website . You definitely come with terrific posts. Bless you for revealing your blog site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here