ભિયાળ શ્રીલાલવડરાયજી મંદિરે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન

0
223

ભિયાળ શ્રીલાલવડરાયજી મંદિરે રક્તદાન કેમ્પનુ ભવ્ય આયોજન
કાળુ રૂપરેલીયા બગસરા
જૂનાગઢ જિલ્લાના વડાલ તાલુકામા આવેલ ભિયાળ મુકામે બિરાજતા પુષ્ટિસંપ્રયદાય માળાબંધી વૈષ્ણવોના શ્રીલાલવડરાયજી મંદિરે તા.૧૮/૧૧ ને કારતક સુદ ૧૦ના રોજ ધ્વજબંધ મહામંડપ નું ભવ્ય આયોજન કરવામાં આવેલછે આ ધ્વજબંધ મહા મંડપ મા હજારોની સંખ્યામાં પુષ્ટિસંપ્રયદાય ના વૈષ્ણવો પધારવા હોવાથી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીગોપાલભાઈ કોઠારી ની રાહબર હેઠળ અને તમામ ટ્રસ્ટી ગણ ના સાથ સહકારથી ધ્વજબંધ મહામંડપ આયોજન સમિતિ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલછે.ધ્વજબંધ મહામંડપ મા પધારેલા વૈષ્ણવ જૂથ એકીસાથે રક્તદાન કરશે અને રક્તદાન એ મહાદાન નું સૂત્ર સાર્થક કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here