શાપર થી એક ઇસમને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.

0
143

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દ્રારા અનડીટેકટ મો.સા. વાહન ચોરી ગુનઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.ચાવડા સાહેબ તથા પો. સબ ઇન્સ એચ.એ. જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.અનિલભાઈ ગુજરાતી , બ્રીજરાજસિંહ જાડેજા , PC જયેન્દ્રસિંહ વાધેલા, મનોજભાઈ બાયલ, બાલકૃષ્નભાઈ ત્રીવેદી , રૂપકભાઈ બોહરા , દિવ્યેશભાઈ સુવા , અજીતભાઇ ગંભીર એમ બધા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે શપરા પો.સ્ટે ગુ.ર.ન. ૧૦૩/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ ના કામે આરોપી વિકમ @વિકો જવેરભાઈ સોલંકી જાતે.દે.પુ રહે.ગોડલ પંચપીરનીધાર વાળા ને શાપર માંથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડી વાહન ચોરી નો ભેદ ઉકેલી જેને શાપર પો.સ્ટે. મા કાયદેસર ની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે. રિપોર્ટર: ભૌતિક ચૌહાણ શાપર વેરાવળ રાજકોટ

Share this:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here