ગુજરાતમાં ઓછા વરસાદથી ખેડૂતોને ઘેરી ચિંતા :પાક નિષ્ફ્ળ જવાની ભીતિ પીવાના પાણીની કટોકટોની સમસ્યાનો પણ પડકાર

10
179

આ ગુજરાતમાં ઓછા વરસાદ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે રાજ્યમાં થયેલા નહીવત વરસાદથી ચિંતા ઘેરી બની છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, બીજીતરફ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટોની સમસ્યાથી સામાન્ય જનતા ચિંતામાં છે.આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી.

Share this:

10 COMMENTS

  1. Hi, I do believe this is a great site. I stumbledupon it 😉 I
    am going to return yet again since I bookmarked it.
    Money and freedom is the best way to change, may you be
    rich and continue to help others.

  2. 800491 21431This put up is totaly unrelated to what I used to be looking google for, even so it was indexed on the first page. I guess your performing something right if Google likes you adequate to spot you at the first page of a non related search. 538357

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here