ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા સેવાદળના મકવાણા કાલે પદગ્રહણ કરશે

13
331

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તથા ગુજરાત સેવાદળના મુખ્ય સંગઠક ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણા આવતીકાલે સવારે ૧૧-૦૦ કલાકે  પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન એલીસબ્રિજ ખાતે રાજય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા સેવાદળ અને  મહિલા કોંગ્રેસના અકિલા રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં પોતાના હોદાનો ચાર્જ સંભાળશે.

રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા  ત્થા નગરસેવીકા  ગાયત્રીબા વાઘેલા રાજયના તમામ જીલ્લા મહિલા પ્રમુખો, પ્રદેશ કોંગી અગ્રણીઓ અકીલા તમામ પાંખો તથા વિશાળ સંખ્યામાં મહિલા કોંગ્રેસ આગેવાનો  તથા કાર્યકરોની હાજરીમાં પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળશે. ચાર્જ લીધા બાદ રાજયના મહિલા આગેવાનો સાથે મીટીંગ કરશે તથા ભોજન સમારંભનું પણ કનિદૈ લાકિઅ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સેવાદળના નવનિયુકત મુખ્ય સંગઠન ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના ધારાસભ્ય ઋત્વીક મકવાણા પણ તેમના હોદાનો ચાર્જ  સંભાળશે. પ્રદેશ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તથા સેવાદળ દ્વારા રાજયભરના મુખ્ય આગેવાનોને આમંત્રણ  પાઠવાયા છે.

Share this:

13 COMMENTS

  1. I simply want to say I am just beginner to blogging and site-building and certainly liked your web site. More than likely I’m planning to bookmark your website . You surely come with outstanding articles and reviews. With thanks for sharing with us your blog site.

  2. 666598 429289I was suggested this weblog by way of my cousin. Im no longer certain whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. You are fantastic! Thanks! 640718

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here