ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ના હોદેદારો ની નિમણુક કરવામાં આવી..

0
54


*ઉષાબેન કુસકિયા ને સૌરાષ્ટ્ર ના કો-ઓર્ડીનેટર બનાવાયા…*
વેરાવળ તા.19/02/2019
ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ ના પ્રમુખ આદરણીય સુસ્મિતા દેવ ના આદેશ અનુસાર ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ના જનરલ સેક્રેટરી એવા ચિત્રા સરવારા દ્વારા ગત તા.14/02/2019 ના રોજ ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ના હોદેદારો ની નિમણુકો કરવામાં આવે છે.જેમાં ગીર-સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી એવા ઉષાબેન કુસકીયા તથા હિરલબા રાઠોડ ને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવેલ છે…આ ઉપરાંત મધ્ય ગુજરાત માં પૂજાબેન આચાર્ય અને અવનીબેન ઓઝા તથા ઉત્તર ગુજરાતમાં રીંકુબેન કડિયા અને અંતરાબેન ઠાકુર તથા દક્ષિણ ગુજરાતમાં દીપતીબેન કાપડિયા અને આશાબેન દુબે ને જવાબદારી સોંપવામાં આવેલ છે.એમ,ઉષાબેન કુસકીયા ની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here