આતંકવાદને જળ મૂળ માંથી કાઢી નાખવા માટે સર્વ વિપક્ષો એક થયા છે તો વડાપ્રધાન મોદી શાના કારણે પગલાં લેતા નથી શ્રી નિલેશ કુંભાણી

0
107

નપારી મોદી સરકારે રાજીનામાં આપી દેવા જોય

દેશની જનતા તો અસુરક્ષિત છે પણ દેશની રક્ષા કરતા દેશના સૈનિકો પણ અસુરક્ષિત છે દેશની રક્ષા માટે ફરજ બજાવતા ૪૪ યુવાનોને પાકિસ્તાની સંસ્થાના આતંકીઓએ ભારતના જવાનો ઉપર હુમલો કરી 44 યુવાનોને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ અને આતંકીઓ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠયો છે ભારત દેશના તમામ રાજકીય પક્ષોએ હાલ સત્તામાં રહેલી ભાજપની સરકારને ટેકો જાહેર કર્યો છે કે હુમલાનો જવાબ જડબાતોડ આપવો જોઈએ એ માટે તમામ સર્વ પક્ષ સાથે છીએ છતાં પણ કાયરતાની મોદી સરકાર પાણીમાં બેસી ગઈ છે દેશમાં દિન-પ્રતિદિન આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે અને દેશના જવાનો પણ અસુરક્ષિત બન્યા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં ફરી રહ્યા છે ખોટી વાતો કર્યા છે ભારત દેશની પ્રગતિની પાકિસ્તાન જેવા આતંકી દેશોને એમની ભાષામાં જવાબ દેવો જોઈએ પણ આવી કાયરતા ની સરકાર મૂંગી બેઠી છે આજે પાકિસ્તાન ભારતના જવાનોને મારી રહ્યા છે ત્યારે ચીન પણ ગમે તે હુમલો કરી શકે છે સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધી જે રીતે પાકિસ્તાને જવાબ આપ્યો હતો એવો જવાબ મોદી સરકારે આપવો જોઈએ ખોટી નિવેદનબાજી બંધ કરી આતંકીઓને અને પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવા જોઈએ સમગ્ર દેશમાંથી માંગ ઉઠી છે ત્યારે નપુસક મોદી સરકાર ચુપ બેઠી છે તેમ અમરેલી જીલ્લા કોંગ્રેસ ના અગ્રણી અને સુરત ના કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી એ આક્ષેપ કરી ભાજપ ની સરકાર ને નબળી બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here