અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપતી અમીરગઢ પોલીસ…

8
94


ઇન્ચા.પોલીસ અધિક્ષકશ્રી બી.એ.ચાવડા સાહેબ બનાસ કાંઠા,પાલનપુર તથા શ્રી ઋષિકેશ ઉપાધ્ધાય નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડીસા વિભાગ ડીસાનાઓએ બનાસકાંઠા જિલ્લાની બોર્ડરો ઉપર સઘન વાહન ચેકીંગની કામગીરી કરી બીજા રાજયોમાંથી ગેરકાયદેસર આવતા દારૂ તથા અન્ય ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા સૂચના કરતા તેઓ સાહેબના માર્ગદર્શન તથા સૂચના આધારે આજરોજ શ્રી બી.આર.પટેલ પોસઇ અમીરગઢની સૂચના આધારે બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસના બળવંતસિંહ ,બાબુદાન , વિજયભાઈ ,હાનિષખાન ,અશોકકુમાર વિગેરે માણસોએ ચેકિંગ દરમ્યાન એક એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી ભતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ.૧૨૮૪ કિરું.૫,૧૩,૬૦૦/- તથા એમ્બ્યુલન્સ કિરું.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦૧૩,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા એમ્બ્યુલન્સના ચાલક સામે પ્રોહીબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

8 COMMENTS

  1. Oh my goodness! Impressive article dude! Thank you, However I am
    having difficulties with your RSS. I don’t understand why I am unable to subscribe
    to it. Is there anybody else getting identical RSS issues? Anyone who knows the answer will you kindly respond?
    Thanks!!

  2. 207253 598575Hello, Neat post. There is an issue along along with your internet site in internet explorer, may test thisK IE nonetheless is the marketplace chief and a big section of individuals will pass more than your excellent writing due to this problem. 313418

  3. 186123 121542Good post. I be taught one thing more challenging on entirely different blogs everyday. It will all the time be stimulating to learn content from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net weblog. Thanks for sharing. 216596

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here