ગીર-સોમનાથ મહિલા કોંગ્રેસ ની આયોજન મિટિંગ માં પ્રદેશ અગ્રણી તથા જિલ્લા પ્રભારી ની હાજરી

0
92

 

વેરાવળ તા.25/02/2019
જન સંપર્ક ઐતિહાસિક રેલીમાં વિશાળ સંખ્યા માં જોડાવા માટે ના આયોજન અંગેની મિટિંગ પ્રદેશ મંત્રી ઉષાબેન કુસકીયા ના વેરાવળ ના કાર્યાલય ખાતે જિલ્લા પ્રભારી જેતુનબેન ની પ્રેરક ઉપસ્થિત માં મળેલ જેમાં જિલ્લા તાલુકા ની મહિલા કોંગ્રેસ ની અગ્રણીઓ હાજર રહેલ.આ મિટિંગ માં બે બસ દ્વારા મહિલા કોંગ્રેસ ની આશરે 100 જેટલી મહિલાઓ આ જન સંપર્ક રેલી માં જોડાવા માટે ની તૈયારી બતાવેલ…

 

 

 

આ મિટિંગ માં પ્રદેશ મંત્રીઓ ઉષાબેન કુસકીયા,જેતુનબેન જિલ્લા કોંગ્રેસ અગ્રણી યાસ્મીનબેન ચૌહાણ,જ્યોતીબેન મકવાણા,કાજલબેન ભજગોત્તર,જિજ્ઞાસાબેન રાવલ,નિર્મણાબેન ચાવડા,મંજુલાબેન સોલંકી,હંસાબેન ગોસ્વામી,કાંતાબેન પરમાર,રાબીયાબેન પંજા,રિઝવાનાબેન ચૌહાણ,રામીબેન ચાવડા,નજમાબેન પંજા,જેતુનબેન સતવાણી,શાબીરાબેન,હશીનાબેન સહિતની મહિલા અગ્રણીઓ હાજર રહી હતી એમ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જીજ્ઞાસાબેન રાવલ ની અખબારી યાદી માં જણાવાયું છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here