બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી એ.વી.રિબડીયાએ સાંસદને લેખિતમાં રજુયાત કરી

0
183

પૂ.શ્રી જલારામ જયંતીની જાહેર રજા માટે
બગસરા શહેર ભાજપ પ્રમુખ રિબડીયાએ સાંસદ ને યોગ્ય કરવા લેખિત રજુયાત કરી
રૂપેશ રૂપરેલીયા બગસરા દ્વારા
ગુજરાત ભર માંથી રઘુવશી સમાજ દ્વારા સંત શિરોમણી અને વિશ્વ વંદનીય સંતશ્રી પૂ.જલારામબાપા ની જન્મ જયંતીની જાહેર રજા માટે રઘુવંશી સમાજ દ્વારા શ્રીકલેકટર પ્રાંત અધિકારી શ્રી મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવી જલારામ જયંતિ ની જાહેર રજા ની માંગણી કરવામાં આવી રહીછે ત્યારે આજ રોજ બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી એ.વી.રિબડીયાએ જીલાના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને લેખિત મા જાણ કરેલ છે કે બગસરા રઘુવંશી સમાજ દ્વારા બગસરા મામલતદાર ને આવેદનપત્ર આપી જલારામ જયંતી ની જાહેર રજાની માંગણી કરેલ છે ત્યારે આપશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને યોગ્ય રજુયાત કરી સમસ્ત રઘુવંશી સમાજ ની માંગણી સંતોસવા લેખિતમાં માંગણી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here