બનાસકાંઠા બ્રેકિંગ પાલનપુરના પંચરત્ન શોપિંગમાંથી જુગારધામ ઝડપાયુ

0
64

બનાસકાંઠા બ્રેકિંગ

પાલનપુરના પંચરત્ન શોપિંગમાંથી જુગારધામ ઝડપાયુ

પાલનપુર શહેરના સારા ઘરના 12 નબીરાઓ ઝડપાયા

ભાજપના પૂર્વ નગરસેવક જુગાર રમતા ઝડપાયા

બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો

પૂર્વ પોલીસ મથકની હદમાં જુગાર રમતા ઝડપાયા

હીરાના બંધ કારખાનામાં ચાલતું હતું જુગારધામ

પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
*અંકુર ત્રિવેદી બ્યુરોચીફ બનાસકાંઠા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here