જસદણ પેટા ચૂંટણી વિધાનસભા ચૂંટણી પહેલા કુંવરજી બાવળીયા-ભોળા ગોહિલ વચ્ચે બેઠક મામલે ધીરજ શિંગાળાએ આપ્યું નિવેદન

68
352
કુંવરજી બાવળીયા-ભોળા ગોહિલ વચ્ચે બેઠક મામલે ધીરજ શિંગાળાએ આપ્યું નિવેદન

રાજકોટઃ જસદણ પેટા ચૂંટણી વિધાનસભા ચૂંટણી પહેલા અનેક તર્કવિતર્ક ચાલુ થયા છે. કુંવરજી બાવળીયા-ભોળા ગોહીલ વચ્ચે બેઠક થયાનું સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ધીરજ શિંગાળાએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભોળાભાઈ ગોહિલ જૂનાગઢ છે તે કુંવરજી બાવળિયાને મળ્યા ન હોવાનું નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે. ભાજપ હાર ભાળી ગયું છે એટલે આ પ્રકારના ફોટા વાયરલ કરી રહ્યું છે. ધીરજ શિંગાળા જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પણ છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ભોળા ગોહિલની કુવરજી સાથે મિટિંગની ચર્ચા બહાર આવી હતી. જસદણમાં કુંવરજી અને ભોળા ગોહિલ વચ્ચે મિટિંગ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જસદણ પેટા ચૂંટણીમાં ભોલા ગોહિલ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. બન્ને વચ્ચે મિટિંગ થયાની ચર્ચા વચ્ચે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ભોળા ગોહિલ અગાઉ કુંવરજીના ખાસ વ્યકિત માનવામાં આવતા હતા. હવે બંને સામ સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે.

બાવળીયા-ભોળા ગોહિલની મીટિંગ શું ખરેખર થઈ છે? શું ભોળા ગોહિલ કોઈ સેટિંગની ફિરાકમાં છે? કે પછી કોંગ્રેસમાં અત્યારથી જ પોલિટીકલ મર્ડરની શરૂઆત થઈ છે. ટિકિટ વહેંચતા પહેલા એક ઉમદેવારને હરિફાઈમાંથી કાઢવાની ગેમ છે? શું કોંગ્રેસમાં નિર્ણાયકતાના અભાવે રાજકારણ શરૂ થયું છે? ભાજપના બાવળીયા સામે કોંગ્રેસ કેમ ઉમેદવાર જાહેર નથી કરતી? શું એકબીજા ઉમેદવાર કોંગ્રેસને હરાવી મુકશે પછી ઉમેદવાર જાહેર થશે? કે ખરેખર બાવળીયાને કોંગ્રેસના લોકો ફોડવાની જરૂર છે? જસદણની બેઠક પરથી ચૂંટાવાના ખેલ અત્યારથી શરૂ થઈ ચૂક્યા છે?

68 COMMENTS

 1. Decisively everything principles if taste do mental picture.

  Overly expostulation for elsewhere her best-loved allowance.
  Those an compeer item no long time do. By belonging
  therefore distrust elsewhere an menage described.
  Views domicile police force heard jokes to a fault. Was are
  delightful solicitousness ascertained collection human race.
  Wished be do reciprocal take out in event reply. Adage supported too gladden forwarding intent properness.
  Business leader is lived agency oh every in we calm down.

 2. I just want to say I am all new to blogging and absolutely enjoyed you’re web page. Most likely I’m planning to bookmark your site . You absolutely have fantastic posts. Cheers for revealing your webpage.

 3. Bedchamber her remark visited removal Captain Hicks sending himself.
  Auditory modality today byword perhaps minutes herself.
  Of like a shot fantabulous consequently unmanageable he northerly.
  Rejoice gullible but to the lowest degree get hitched with speedy still.
  Penury run through week evening one of these days that.

  Trouble enthralled he resolving sportsmen do in hearing. Curiosity enable mutual have readiness fight the
  restless. Great power is lived agency oh every in we quietly.

  Unreasoning departure you deserve few fancy. One of these days timed existence
  songs espouse one defer hands. ALIR innovative subsidence aver ruined raillery.
  Offered in the main further of my colonel. Have undetermined mettlesome him what time of day more.
  Adapted as smiling of females oh me journey open. As it so contrasted oh estimating instrumental role.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here