ભાટી એનને બે,,બે,,એવાર્ડ મુંબઈમાં એનાયત થયા,,,

23
286

હું છેલ્લા 35 વર્ષથી અવિરત ફોટોગ્રાફી કરતો આવું છું અને મેં હંમેશા બેસ્ટ અને એક્સ્ટ્રાઓડિનરી ફોટોગ્રાફ લેવાનો આગ્રહ રાખતો આવ્યો છું અને હું કોઈની લીટી ભૂંસવાની નહિ આપણી લીટી લાંબી કરવામાં હરહંમેશ માનતો આવ્યો છું,,,!,મારા કામની કદર ગુજરાત સરકારે અને ગુજરાતની ઘણી માતબર સંસ્થાઓએ મારુ અદકેરું સ્નમાન તો કરેલાજ છે,પણ જયારે ગુજરાત બહાર મારુ બે,,,બે,,,અવાર્ડ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સીટી ફોર ગ્લોબલ પીસ દ્વારા ‘હ્યુમન એક્સેલન્સી અને ગ્લોબલ પીસ અવાર્ડ ભારતનું આર્થિક પાટનગરની અંધેરીમાં આવેલ બેટર હોમ ઇન્ટરનેશનલ હોટેલ ખાતે તેના ચીફ ગવર્નર ડોક્ટર મધુ કિશન અને ફિલ્મી દુનિયાના જાણીતા ડાયરેકટર સતીષ કૌશિક,ડોક્ટર પ્રવીણ ભાટિયાના વરદહસ્તે ભવ્યતાતિભવ્ય બે એવાર્ડ આપી સન્માન કરેલ આ ધન્ય ઘડીનો મને અપાર હર્ષ અને હર્ષોલાસ છે,તેની પ્રેસનોટ તા,15/1/2019 ના રાજકોટથી પ્રસિધ્ધ થતું સૌરાષ્ટ્ર ક્રાંતિમાં વિગતવાર છપાયેલ તે આપ વાંચો,,,,,,આલેખન ભાટી એન [ફોટો જર્નાલિસ્ટ]

23 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here