ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બાબરા તેમજ અન્ય શહેરોમાં ઉતરાયણ પર્વની શાનદાર ઉજવણી કરાઇ.

29
342

 

બધાજ બાળકો ને તેહવાર મનાવવા નો અનેરો ઉત્સાહ અને ઉમંગ હોય છે… જેમની માટે દુનિયા ની સૌથી મોટી ખુશી કદાચ તેહવાર ઉજવવા ની જ હોય છે…
પણ ગરીબ બાળકો ગરીબી અને મજબૂરી ને હિસાબે આ તેહવાર બસ રાહ મા ને રાહ મા પસાર કરે છે શું ગરીબી એનો ગુન્હો છે??

તો આવા બાળકો તેહવાર નો આનંદ લઇ શકે તે માટે ભગત સિંહ યુવા સમિતિ અે બાબરા, અમદાવાદ,સુરત, ધોરાજી અને રાજકોટ માં બાળકો ને પતંગ, ફીરકી,મમરા ના લાડુ, ચીક્કી અને શેરડી,કપડા,ધાબળા, ગરમ સ્વેટર,ચાદર,આપી ને શાનદાર ઉજવણી કરી અને એક પગલું ક્રાંતિ તરફ દોર્યુ છે.

ઇન્કલાબ જિંદાબાદ
જય હિન્દ

રિપોર્ટર:-હિરેન ચૌહાણ બાબરા

29 COMMENTS

  1. [url=http://furosemide02.us.com/]furosemide[/url] [url=http://albuterol.us.org/]purchase albuterol[/url] [url=http://buyclomid.us.org/]clomid online[/url] [url=http://generictadacip.com/]tadacip[/url] [url=http://ventolin-abc.com/]ventolin[/url] [url=http://tretinoin.us.org/]Buy Tretinoin Cream[/url] [url=http://cephalexin.us.com/]cephalexin[/url] [url=http://lisinopril20mg.us.org/]order lisinopril online[/url] [url=http://lexapro-abc.com/]Lexapro[/url] [url=http://metformin-abc.com/]metformin[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here