ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના વિસ્તરણ માટે ભૂમિપૂજન.

1
222

 

અત્રેની ગોંડલ તથા આસપાસના વિસ્તારના ગરીબો માટે આશીર્વાદ સમી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ સરું થતા નવા વિભાગો માટેનું નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન દીપ પ્રાગટ્ય મહામન્ડલેશ્વેર 1008 સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ સાથે સાથે ઋષિકેશના ડો.સ્વામી શ્રી રામેશ્વેરદાસજી, પૂ. રઘુરામબાપા જલારામ મંદિર, વીરપુર તથા જયરામદાસજી બાપુ, રામજી મંદિર ગોંડલ સહીતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ભૂમિ પૂજનના મુખ્ય યજમાન તરીકે બીનાબેન અજયભાઇ શેઠ, મુંબઈ તથા ચેતનભાઈ વિનોદરાય ચગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા,પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,અશ્વીનભાઈ ધરમશીભાઇ નેણશી ટોપરાણી, ઘનશ્યામભાઈ જોબનપુત્રા,માનનીય કુમાર સાહેબશ્રી ઉપેન્દ્રસિંહ હવામહેલ,રમેશભાઇ ધડુક, યતીશભાઈ દેસાઈ,ચેતેશ્વર પુજારા સહીતના ઓ હાજર રહ્યા હતા.

1 COMMENT

  1. I have been exploring for a bit for any high-quality articles or blog posts on this sort of area . Exploring in Yahoo I at last stumbled upon this site. Reading this information So i am happy to convey that I’ve an incredibly good uncanny feeling I discovered just what I needed. I most certainly will make sure to do not forget this web site and give it a glance on a constant basis.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here