બાબરા મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મહાસંવાદ કાર્યક્રમનું શ્રવણ કરતા શહેર અને તાલુકા ભાજપના કાર્યકર્તાઓ

0
58

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી મન કી બાત ના મહા સંવાદ લાઈવ કાર્યક્રમ બાબરા ગાયત્રી મંદિર ખાતે નિહાળવામાં આવ્યો હતો આ કાર્યક્રમને માજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા હસ્તે રીમોટ થી ચાલુ કરવામાં આવ્યો હતો આ મહા સંવાદ કાર્યક્રમને શહેર ભાજપ તાલુકા ભાજપ ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને શાંતિપૂર્વક નિહાળ્યો હતો આ તકે
માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,શહેર ભાજપ ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા,તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ,શહેર ભાજપ ના મહામંત્રી અલ્તાફભાઇ નથવાણી ,મુકેશભાઈ ખોખરીયા,શહેર યુવા ભાજપ પ્રમુખ અંકુરભાઇ જસાણી,જગદીશભાઇ વાવડીયા ,મુનાભાઇ મલકાણ,શહેર ભાજપ અગ્રણી વિપુલભાઈ રાઠોડ,અનિલભાઈ ચોહાણ,પંકજભાઈ ઇન્દ્રોડીયા,દીપકભાઈ કનૈયા,બાવકુભાઇ ત્રિવેદી,રાજુભાઈ રંગપરા,વસંતભાઈ તેરૈયા,રમેશભાઈ ચાવડા,વાસુરભાઇ ચોહાણ,રમેશભાઈ ગોર,મુકેશભાઈ ,હારૂન મેતર સહીત આગેવાનો હોદ્દેદારો કાયઁ કરતા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમના નિહાળ્યો હતો તેમ અમારા બાબરાના પ્રતિનિધિ મનોજભાઈ કનૈયાની યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here