બોટાદશહેર માંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી બોટાદ પોલીસ સ્ટેશન ટીમ

9
109

પોલીસ અધિક્ષકશ્રી સજનસિંહ પરમાર સાહેબ તેમજ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામા ચાલતી અસામાજીક અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની ઝુંબેસ અંતર્ગત બોટાદપોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એન.કે.વ્યાસ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદપો.સ્ટેના સતત પ્રયત્ન શીલ રહેતાસર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા તથા પો.કોન્સ રામદેવસિંહ દેવુભા મોરી તથા વનરાજભાઇ વીશુભાઇ બોરીચા તથા જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા મહિલા પો.કોન્સ નયનાબેન રમેશભાઇ જાદવનાઓ સાથે બોટાદ પાળીયાદ રોડ વકિલ ના પેટ્રોલપંપની સામે બોગસ ડોકટર સ્વતંત્રકુમાર બનવારીલાલ સોલંકી જાતે રાજપુત ઉવ.૫૫ રહે.બોટાદ તુરખા રોડ આંબલીવાળો કુવો ઘનશ્યામભાઇ પ્રજાપતિના મકાનમાં ભાડેથી મુળ રહે.તીરવા જી.કનોજ ઉતરપ્રદેશ વાળાએ માનવ જાતિની જીંદગી અથવા શારીરીક સલામતિને જોખમમાં મુકે તેવી રીતે સારવાર કરી તેમજ કોઇ પણ પ્રકારના આધારભુત પ્રમાણપત્ર અથવા ડીગ્રી વિના ડેન્ટલ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા મળી આવેલ હોય તેના વિરુધ્ધ કાયદેશર કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલ છે.

9 COMMENTS

  1. 662109 184139This is a proper blog for would like to uncover out about this topic. You realize a whole lot its almost challenging to argue along (not that I personally would wantHaHa). You actually put the latest spin with a topic thats been discussed for a long time. Great stuff, just amazing! 172616

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here