0
28

વિજય સંકલ્પ બાઈક રેલી માં ગોંડલ વિધાનસભા માંથી 1500 યુવાનો બાઈક રેલી માં જોડાયા હતા.ગોંડલ વિધાન સભા માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ની આગેવાની માં બાઈક રેલી કાઢવામાં આવી હતી .આ રેલી યુવા મોર્ચા નાં નેજા હેઠળ આયોજન થયેલ તેમા જિલ્લા ભાજપ મહામંત્રી જેન્તીભાઇ ઢોલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રશાંતભાઇ કોરાટ જિલ્લા મંત્રી અરુણભાઇ ઠુમ્મર શહેર પ્રમુખ શશીકાંત રૈયાણી યુવા મોરચા નાં પ્રમુખ જયદીપ જાડેજા મહામંત્રી સમીર કોટડીયા તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા નગર પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપલીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ યોગેશ ક્યાડા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સૌ ભાજપ નાં હોદેદારો જોડાયા હતા રેલી માં ભારત માતા કી જય ફિર એક બાર મોદી સરકાર નાં નારા લાગ્યા હતા.દરેક બૂથ માંથી 5 બાઈક સવાર રેલી માં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here