બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા

0
66


જમ્મુ કશ્મીર ના પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના અધ્યક્ષશ્રી મુન્નાભાઈ મલકાણ ઉપાધ્યક્ષ શ્રી મયુરભાઈ રાવલ મંત્રીશ્રી પરેશભાઈ સોની ભાર્ગવ ભાઈ સોની કાળુભાઈ સોની અરૂણભાઇ મેતર નિરવભાઈ પોપટ પ્રતાપભાઈ ખાચર તેમજ બાબરાના મોટી સંખ્યામા વેપારી ભાઈઓ અને દેશ પ્રેમી ભાઈઓ હાજર રહીને કલાલ ચોકમાં શહીદ વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપી

રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here