ગોંડલના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ થી મહાશિવરાત્રી ની ઉજવણી

0
171

ગોંડલ શહેરના રધિવીર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ની ભીડ જામી હતી એન ભકતજનો ધ્વારા રામેશ્વર મહાદેવ ને વહેલી સવારે શુસોભીત કરી ને જલાભિષેક ,દુધ, અભિષેક ગંગાજળ અભિષેક સહાતના કાયેકમો આથી ને બપોર મહાઆરતી બાદ ભાંગ પ્રસાદ નું વિતરણ કરેલ હતું જેમાં બહોબી સખ્યામાં ભકત જને એલાભ લીધેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here