અમદાવાદ ખાતે યોજાનાર જન સંકલ્પ રેલીમાં ઉપસ્થિત રહેવા માટે લાઠી બાબરા દામનગર ના કોંગ્રેસી કાર્યકર્તાઓ ને આહવાન કરતા કોંગ્રેસ અગ્રણી મયુર આસોદરીયા

0
194

તારીખ 28 ના રોજ અમદાવાદ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ મહારેલીમાં જોડાવા માટે લાઠી જિલ્લા પંચાયતના સદસ્ય જિલ્લા કોંગ્રેસના અગ્રણી મયુરભાઈ આસોદરીયા લાઠી બાબરા દામનગર ના કોંગ્રેસના અગ્રણીઓ આગેવાનો કાર્યકર્તાઓ યુવાનોને આ રેલીમાં જોડાવા માટે આહવાન કરેલ હતું યોજાનાર રેલી માં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેવાના હોય એમનો આગામી ચૂંટણી લક્ષી માર્ગદર્શન હોય તેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે એવી આશા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ને આહવાન કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here