એસ.ટી. બસમાં ગૌમાંસની હેરાફેરીઃ ગોંડલ પાસેથી ર મહિલાઓની ધરપકડ

0
66

ગોંડલઃ તસ્વીરમાં ઝડપાયેલ બંન્ને મહિલાઓ તથા ગૌરક્ષકો અને પોલીસ ટીમ નજરે પડે છે.

        ગોંડલ નજીક એસ.ટી. બસમાં ગૌમાંસની હેરફેરનો પર્દાફાશ થયો છે. પોલીસની ટીમ અને ગૌરક્ષકોએ ર મહિલાની ધરપકડ કરીને પુછપરછ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપરના ભરૂડી ટોલનાકા પાસે ગોંડલના ગૌરક્ષકો અને પોલીસ ટીમે ધોરાજિ-રાજકોટ રૂટની એસ.ટી. બસ (નં. જી.જેે. ૧૮ ઝેડ ૦૮૨૩) અને ઉપલેટા -રાજકોટ રૂટની એસ.ટી. બસ (નં. જી.જે. ૧૮ ઝેડ ૩૫૧૫)માં તપાસ કરીહતી.

                જેમાં ઝરીના કરીમભાઇ બાવનકા (ઉ.વ.૫૦,રહે. રાધેણા મોરબી રોડ) અને બીબીબેન હાઉનભાઇ ખોટાણી (ઉ.વ.૬૫, રહે શાળા નં. ૭૭, મોરબી રોડ) ની ૧૫૦ની ૨૦૦ કિલો ગૌમાંસ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આ મહિલાઓએ ગૌમાંસની ખીરદી જેતપુરના નવાગઢથી કરી હોવાની પોલીસની પ્રાથમિક પુછપરછમાં ખુલ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here