બાબરામાં શહેર ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય

0
79

જમ્મુ કાશ્મીરના પુલવામાં દેશના જવાનો પર આતંકી હુમલો થતા ૪૨ જેટલા જવાનો શહીદ થતા સમગ્ર ભારત દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દેશના જવાનોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે
ત્યારે બાબરામાં શહેર ભાજપ દ્વારા અહીંના નાગરિક બેન્ક ચોકમાં કેન્ડલ માર્ચ યોજી પુલવામાં આતંકી હુમલામાં શહીદી વ્હોહરનાર દેશના જવાનો ના આત્મના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી
બાબરા શહેર ભાજપ દ્વારા આયોજિત કેન્ડલ માર્ચ માં માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,તાલુકા ભાજપ પ્રમુખ નિતીનભાઈ રાઠોડ,મહામંત્રી અલતાફભાઈ નથવાણી,મુકેશભાઈ ખોખરીયા, શહેર યુવા મોરચાના પ્રમુખ અકુરભાઈ જસાણી,રાજુભાઇ વિરોજા,બાવકુભાઈ ત્રિવેદી,કાકુદાદા ચાંવ, કીરીટભાઈ પરવાડીયા રાજુભાઈ રંગપરા,પરેશભાઈ મકવાણા,મનોજભાઈ જસાણી,પ્રમોદભાઇ રૂપારેલીયા,વિપુલ રાઠોડ,મુનાભાઇ મલકાણ,હારૂન મેતર,પ્રતાપભાઇ ખાચર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here