બાબરા તાલુકા મા ખાટલા પરિષદ બેઠક યોજતા પુવઁ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ

0
87

અમરેલી જીલ્લા લોકસભાની ચૂંટણી ને લય ભાજપ કોંગ્રેસે અત્યારથીજ જોર શોરથી ચુંટણી પ્રચાર કરી રહીયા છે ત્યારે અમરેલી જીલ્લા મા ભાજપ પણ જોય શોરથી પ્રચાર કરેશે

બાબરા ના પુવઁ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા બાબરા તાલુકા ના લોન કોટડા થોરખાન રાણપર નડાળા ઉંટવટ નવાણીયા સહીત ગામો મા ભાજપ ની ખાટલા પરિષદ બેઠક યોજી હતી જેમા ગામે ગામમા મોટી સંખ્યા મા ગ્રામજનો ભાજપ કાયઁ કરતા ઓ આગેવાનો ઉપસ્થિત તાલુકા ભાજપ ના મહામંત્રી મહેશભાઈ ભાયાણી બહાદુરભાઇ બકુત્રા ભીખુજી પઢીયાર ભુપતભાઈ ખીમાણી સહીત આગેવાનો આ બેઠક મા જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here