ભારતે PoKમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર કર્યો હુમલો, જુઓ વીડિયો

0
44

મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે ઈન્ડિયન એરફોર્સે મંગળવારે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કરી દીધો. આ હુમલામાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બીજી સર્જિકલ સ્ટ્રાઇક માનવામાં આવી રહી છે. ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેન દ્વારા 1000 કિલોના બોમ્બમારાથી જૈશ-એ-મોહમ્મદ તથા અન્ય આતંકી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here